આ પુસ્તક સંક્ષિપ્ત પવિત્ર ગ્રંથ છે જેમાં શ્રીકૃષ્ણનો સમગ્ર પાસાઓથી સાક્ષાત્કાર કરાવવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણનું અલૌકિક વ્યક્તિત્વ પ્રસંગો સહિત રજૂ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પુસ્તક દ્વારા આપ કે આપના સંતાનો શ્રીકૃષ્ણના જીવન ગુણો જીવનમાં ઉતારશો તો એ ખૂબ જ મોટું સામાજિક યોગદાન ગણાશે. આ પુસ્તક દ્વારા તમારા ઘરમાં અને કુટુંબમાં એક સંસ્કારનું વાતાવરણ પ્રાપ્ત થશે અને એક ભક્તિમય પ્રેરણાનું સિંચન થશે.